સ્ટાર બેટ્સવુમન શેફાલી વર્માની ICC અંડર-19 મહિલા વર્લ્ડ કપ માટે ભારતની
કેપ્ટન તરીકે પસંદગી કરવામાં આવી છે. BCCIએ કહ્યું કે પસંદગી સમિતિએ અંડર-19
મહિલા વર્લ્ડ કપ અને દક્ષિણ આફ્રિકા સામેની T-20 શ્રેણી માટે ટીમની જાહેરાત
કરી છે. ICC અંડર-19 મહિલા વર્લ્ડ કપની પ્રથમ આવૃત્તિમાં 16 ટીમો ભાગ લેશે.
મેગા ટૂર્નામેન્ટ 14 થી 29 જાન્યુઆરી, 2023 દરમિયાન દક્ષિણ આફ્રિકામાં યોજાશે.
ભારત દક્ષિણ આફ્રિકા, સંયુક્ત આરબ અમીરાત અને સ્કોટલેન્ડની સાથે ગ્રુપ ડીમાં
ચાલુ છે.