હેરી બ્રુક (87), રૂટ (73) અને ક્રાઉલી (50)એ રાવલપિંડીમાં પાકિસ્તાન સામેની
પ્રથમ ટેસ્ટમાં અડધી સદી ફટકારી હતી. ઈંગ્લેન્ડે બીજી ઈનિંગ 264/7 પર ડિકલેર
કરી હતી. આ સાથે 342 રનના વિજય લક્ષ્યાંક માટે મેદાનમાં ઉતરેલી પાકિસ્તાને
ચોથા દિવસના અંતે બીજી ઇનિંગમાં 2 વિકેટે 80 રન બનાવી લીધા છે. ઈમામુલ (43)
અને શકીલ (24) ક્રિઝ પર છે. આ પહેલા ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 657 રન અને
પાકિસ્તાને પ્રથમ દાવમાં 579 રન બનાવ્યા હતા.