વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને સોમવારે જણાવ્યું હતું કે તે ‘ડિસીઝ એક્સ’ સહિત
રોગચાળાના પ્રકોપનો સૌથી મોટો ખતરો ધરાવતા પ્રાથમિક રોગોની નવી યાદી તૈયાર કરી
રહ્યું છે. ઉપરાંત, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) યાદીને અપડેટ કરવા માંગે
છે જે વિશ્વભરમાં રસીકરણ, નિદાન અને ઉપચાર સહિત વિવિધ ક્ષેત્રોમાં R&D
રોકાણમાં મદદ કરશે. આ પ્રક્રિયાના ભાગરૂપે, વિશ્વ આરોગ્ય સંસ્થાએ 25 વિવિધ
વાયરસ પરિવારો અને બેક્ટેરિયાના ડેટાની સમીક્ષા કરવા માટે 300 થી વધુ
વૈજ્ઞાનિકોને બોલાવવાનું શરૂ કર્યું છે.