અફઘાનિસ્તાને આવતા વર્ષે ભારતમાં યોજાનારી ODI વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં રમવા
માટે સીધો બર્થ મેળવી લીધો છે. રવિવારની શ્રીલંકા સામેની બીજી વનડે વરસાદને
કારણે રદ થતાં અફઘાનિસ્તાનને વધારાના પાંચ પોઈન્ટ મળ્યા હતા. કુલ 115 પોઈન્ટ
સાથે ટીમ વર્લ્ડ કપ સુપર લીગમાં સાતમા સ્થાને રહી હતી. સુપર લીગમાં ટોચની આઠ
ટીમો સીધી વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થાય છે. બીજી તરફ શ્રીલંકાની મેગા
ટૂર્નામેન્ટમાં સીધા પ્રવેશની શક્યતાઓ જટિલ બની ગઈ છે. નોંધનીય છે કે લંકાની
ટીમ હાલમાં 67 પોઈન્ટ સાથે દસમા સ્થાને છે. ટીમ પાસે હજુ ચાર વનડે મેચ બાકી છે.