ફિફા વર્લ્ડ કપમાં સ્વિત્ઝર્લેન્ડ સતત ત્રીજી વખત વર્લ્ડ કપ પ્રી-ક્વાર્ટર
ફાઇનલમાં પહોંચ્યું છે. શુક્રવારે મધ્યરાત્રિએ ગ્રુપ ‘જી’ની મેચમાં ટીમે
સર્બિયા સામે 3-2થી જીત મેળવી હતી. સ્વિત્ઝર્લેન્ડ કુલ 6 પોઈન્ટ સાથે ગ્રુપમાં
બીજા સ્થાને છે. મંગળવારે નોકઆઉટ મુકાબલામાં અમિતુમી પોર્ટુગલનો સામનો કરશે.
સ્વિટ્ઝર્લેન્ડ માટે શાકિરી (20 મિનિટ), મ્બોલો (40), ફ્રોલરે (48) ગોલ કર્યા
હતા. સર્બિયા માટે મિટ્રોવિક (26) અને લાહોવિક (35) એ ગોલ પૂરા પાડ્યા હતા.