પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડના ચાર બેટ્સમેનોએ સદી ફટકારી યજમાન પાકિસ્તાનના
ખેલાડીઓએ સાબિત કરી દીધું કે તેઓ પણ ઓછા નથી. ઓપનર શફીક (114), ઈમામુલ હક
(121) અને કેપ્ટન બાબર આઝમ (136)ની સદીઓથી પાકિસ્તાને પ્રથમ દાવમાં 499/7 રન
બનાવ્યા હતા જ્યારે શનિવારે ત્રીજા દિવસે રમત સ્થગિત કરવામાં આવી હતી.
પાકિસ્તાન ઈંગ્લેન્ડના પ્રથમ દાવના 657ના સ્કોરથી 158 રન પાછળ હતું. સૌથી
લાંબા ફોર્મેટના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે જ્યારે બંને ટીમના ઓપનરોએ
ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં સદી ફટકારી હોય.