ભારતીય સ્ટાર અને દિગ્ગજ ટેબલ ટેનિસ ખેલાડી સરથ કમલને આ વર્ષે મેજર ધ્યાનચંદ
ખેલ રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ વર્ષે આ એવોર્ડ મેળવનાર તે એકમાત્ર
ખેલાડી બન્યો છે. આ સાથે 25 ખેલાડીઓને અર્જુન એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા
છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત કાર્યક્રમમાં ખેલાડીઓ અને કોચનું સન્માન
કરવામાં આવ્યું હતું. અચંત સરથ કમલ સહિત 25 ખેલાડીઓને અર્જુન એવોર્ડથી
સન્માનિત કરવામાં આવ્યા હતા. આ 25 ખેલાડીઓમાં કોમનવેલ્થ ગેમ્સમાં સુવર્ણ
વિજેતા બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન, એચએસ પ્રણય, બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપ
ગોલ્ડ વિજેતા નિખત ઝરીન, કોમનવેલ્થ ગેમ્સ મેડલ વિજેતા જુડોકા સુશીલા કુમારી,
બોક્સર પંઘાલ, ટેબલ ટેનિસ ખેલાડી શ્રીજા અકુલા અને એથલેનો સમાવેશ થાય છે. જો
કે, રમતગમત પુરસ્કારો સામાન્ય રીતે 28 ઓગસ્ટના રોજ આપવામાં આવે છે. હોકી
ખેલાડી મેજર ધ્યાનચંદના જન્મદિવસ નિમિત્તે 28 ઓગસ્ટે સ્પોર્ટ્સ ડેનું આયોજન
કરવામાં આવશે. આ વર્ષે કોમનવેલ્થ ગેમ્સના કારણે એવોર્ડ મોડા પડ્યા હતા.