ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વ્હાઈટ બોલ સીરીઝની બીજી મેચ રવિવારના રોજ વરસાદના
કારણે રદ્દ કરવામાં આવી હતી. વેલિંગ્ટનમાં પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડે જીત
મેળવી હતી. યુવા બેટ્સમેન શુભમન ગિલે બીજી મેચ વરસાદને કારણે રદ્દ થવા પર
પ્રતિક્રિયા આપી હતી. છતવાળા ક્રિકેટ સ્ટેડિયમ (ઇનડોર) હોય તો સારું હોત,”
શુભમ ગીલે કહ્યું. કારણ કે વરસાદ દરેકને નિરાશ કરે છે. ન્યૂઝીલેન્ડમાં રમાયેલી
વ્હાઇટ-બોલ સિરીઝની છમાંથી બે રમતો (વેલિંગ્ટનમાં પ્રથમ ટ્વેન્ટી20
આંતરરાષ્ટ્રીય તેમજ રવિવારની વન-ડે આંતરરાષ્ટ્રીય) રદ કરવામાં આવી હતી.
દરમિયાન મેચનું પરિણામ નક્કી કરવા માટે બીજી ડકવર્થ-લુઈસ પદ્ધતિનો ઉપયોગ
કરવામાં આવ્યો હતો. આ સંદર્ભમાં સુભમન ગીલે કરેલી ટિપ્પણી હવે રસપ્રદ બની છે.