ફિફા વર્લ્ડ કપના ગ્રુપ ‘સી’માં મેક્સિકો-પોલેન્ડની મેચમાં એક પણ ગોલ થયો ન
હતો. મેચ 0-0થી ડ્રોમાં સમાપ્ત થઈ હતી. મેક્સિકોના સ્ટ્રાઈકર એલેક્સિસ વેગાએ
પ્રથમ હાફમાં ગોલની બે તકો ગુમાવી દીધી હતી. અને બીજા હાફની 56મી મિનિટે
પોલેન્ડને પેનલ્ટી કિક મળી હતી. જોકે, કેપ્ટન રોબર્ટના પ્રયાસને ગોલકીપર
ગ્યુલેર્મોએ રોકી દીધો હતો અને એક સારી તક ગુમાવી હતી. વધારાના સમયમાં કોઈપણ
ટીમ ગોલ કરી શકી ન હતી. દરમિયાન, સોમવારે મધ્યરાત્રિએ ગ્રુપ-બીમાં અમેરિકા અને
વેલ્સ ટીમો વચ્ચેની મેચ 1-1થી ડ્રોમાં સમાપ્ત થઈ હતી.