બાંગ્લાદેશના અનુભવી ઓપનર તમીમ ઈકબાલ અને ઝડપી બોલર તસ્કીન અહેમદ રવિવારે ભારત
સામેની પ્રથમ વનડેમાંથી બહાર થઈ ગયા છે. બાંગ્લાદેશ બોર્ડના અધ્યક્ષ મિન્હાજુલ
આબિદીને જણાવ્યું હતું કે તમીમ અને તસ્કિન જંઘામૂળની ઈજાને કારણે મીરપુરમાં
પ્રથમ વનડે માટે ઉપલબ્ધ રહેશે નહીં. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 3 વનડે અને 2
ટેસ્ટ મેચ રમાશે.