ICC T20 વર્લ્ડ કપમાં, યજમાન ઓસ્ટ્રેલિયા શુક્રવારે એડિલેડ ઓવલમાં અફઘાનિસ્તાન
સામે નિર્ણાયક મેચ રમશે. ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડના ચાર મેચ
બાદ પાંચ પોઈન્ટ છે. ઓસ્ટ્રેલિયનો નેગેટિવ નેટ રન રેટના કારણે ત્રીજા ક્રમે
છે. ગ્રુપ 1માં હજુ ચાર ટીમો પાસે સેમિફાઈનલમાં પહોંચવાની તક છે. ઓસ્ટ્રેલિયા,
અફઘાનિસ્તાન મેચ પહેલા… ન્યુઝીલેન્ડ આયર્લેન્ડ સામે રમશે. જો કિવીઓ આ મેચ
જીતશે તો તેઓ સીધા જ સેમિફાઈનલમાં પહોંચી જશે.