આર્થિક રાજધાની મુંબઈમાં ઓરીના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. બૃહિનમુંબઈ
મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ જણાવ્યું કે માત્ર મંગળવારે જ શહેરમાં 20 લોકો
ઓરીથી સંક્રમિત થયા હતા. આ બીમારીના કારણે એક વર્ષના બાળકનું મોત થયું હતું. આ
વર્ષે અત્યાર સુધીમાં ઓરીના કારણે દસ લોકોએ જીવ ગુમાવ્યા છે. સરકારે જાહેર
કર્યું છે કે 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 220 કેસ નોંધાયા છે.