ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર 80
લાખ ફોલોઅર્સનો આંકડો વટાવી ગયો છે.ટ્વીટર પર યોગીનું ઓફિસ એકાઉન્ટ વડાપ્રધાન
મોદીના ઓફિસ એકાઉન્ટ પછી બીજા નંબરનું સૌથી મોટું છે. યુપીના સીએમ યોગીના એપ
પર 60 લાખ ફોલોઅર્સ છે. અત્યાર સુધી યોગીના એપ પર સૌથી વધુ ફોલોઅર્સ છે. યોગી
આદિત્યનાથ સોશિયલ મીડિયા પર લોકપ્રિયતામાં વધારો કરી રહ્યા છે. યોગી સભામાં
લાખો લોકો ઉમટી પડે છે. વડાપ્રધાન મોદીના ઓફિસ એકાઉન્ટમાં સૌથી વધુ 5.14 કરોડ
ફોલોઅર્સ છે. છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલના ઓફિસ એકાઉન્ટમાં માત્ર 5 લાખ
ફોલોઅર્સ છે. ઓડિશાના સીએમ ઓફિસના 13 લાખ ફોલોઅર્સ, તેલંગાણાના સીએમઓના 14 લાખ
ફોલોઅર્સ, તમિલનાડુના સીએમઓના 18 લાખ ફોલોઅર્સ, રાજસ્થાનના સીએમના 19 લાખ
ફોલોઅર્સ, આંધ્રપ્રદેશના સીએમઓના 9.5 લાખ ફોલોઅર્સ છે. ભાજપ શાસિત રાજ્યોમાં
ગુજરાતના સીએમઓના 10 લાખ ફોલોઅર્સ છે. અને મહારાષ્ટ્ર સીએમઓના 37 લાખ ફોલોઅર્સ
છે.