દિલ્હીની હવાની ગુણવત્તામાં નજીવો સુધારો થયો હોવાથી કમિશન ફોર એર ક્વોલિટી
મેનેજમેન્ટ 11 નવેમ્બરે સમીક્ષા કરવા જઈ રહ્યું છે. એક સરકારી અધિકારીએ કહ્યું
કે કેન્દ્રની એર ક્વોલિટી બોડી અનેક મહત્ત્વના મુદ્દાઓ પર નિર્ણય લઈ શકે છે.
દિલ્હી-એનસીઆરમાં, ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) ગંભીર તબક્કા-3
પ્રતિબંધો હટાવે તેવી શક્યતા છે. GRAP ફેઝ 3 હેઠળ દિલ્હીમાં મહત્વપૂર્ણ
પ્રોજેક્ટ સિવાય તમામ બાંધકામ સ્થગિત કરી દેવામાં આવ્યા છે. તેમાંથી મુખ્યત્વે
ઈંટના ભઠ્ઠા, હોટ મિક્સ ફેસિલિટી અને સ્ટોન ક્રશર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો
છે. શનિવારે મળનારી બેઠકમાં કેટલાક અંશે નિયમો હળવા કરવામાં આવે તેવી શક્યતા
છે.