તાલિબાન એક પછી એક અફઘાનિસ્તાનમાં મહિલાઓના અધિકારો છીનવી રહ્યાં છે. ગયા
વર્ષે અફઘાનિસ્તાન પર કબજો મેળવનાર તાલિબાન તે દેશમાં મહિલાઓ પરના પ્રતિબંધો
કડક કરી રહ્યા છે. કન્યા કેળવણીને લઈને પહેલાથી જ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
તાલિબાને તાજેતરમાં જ મહિલાઓને જીમનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
ઉપરાંત, તે મહિલાઓને નોકરીના ઘણા ક્ષેત્રોથી દૂર રાખે છે. મહિલાઓને માથાથી પગ
સુધી પોશાક પહેરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. કાબુલમાં તાલિબાન દ્વારા નિયુક્ત
કરાયેલા મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ અકેફ મોહજેરે જણાવ્યું હતું કે પ્રતિબંધ
અમલમાં આવ્યો છે, જેમાં મહિલાઓને જીમ અને પાર્કનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે.