અમેરિકામાં એક મહિલાએ તેના બોયફ્રેન્ડના ઘરમાં આગ લગાવી દીધી હોવાની ઘટના
હાલમાં વાયરલ થઈ રહી છે. ટેક્સાસની એક મહિલાને તેના બોયફ્રેન્ડના ઘરને આગ
લગાડ્યા બાદ ધરપકડ કરવામાં આવી છે, એમ બેક્સર કાઉન્ટી શેરિફ ઓફિસે જણાવ્યું
હતું. સેનેડા મેરી સોટો 23 નવેમ્બરે સવારે 2 વાગ્યાની આસપાસ તેના બોયફ્રેન્ડના
પરિવારના ઘરમાં ઘૂસી ગઈ હતી અને ઘણી વસ્તુઓની ચોરી કર્યા બાદ ઘરમાં આગ લગાડી
હતી, પોલીસે જણાવ્યું હતું. “અન્ય મહિલાએ તેના ફોનનો જવાબ આપ્યા પછી સોટોએ
તેના બોયફ્રેન્ડના ઘરને આગ લગાવી દીધી હતી. બાદમાં તે બોયફ્રેન્ડની સંબંધી
હોવાનું બહાર આવ્યું,” પોલીસે જણાવ્યું હતું.