ભારતે ઉત્તર કોરિયાના તાજેતરના ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ પરીક્ષણની
નિંદા કરી છે. આ માટે 13 દેશો સાથે સંયુક્ત નિવેદન કરવામાં આવ્યું હતું. ભારતે
અમેરિકા અને અન્ય 12 દેશો સાથે મળીને ઉત્તર કોરિયાના તાજેતરના
ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ પરીક્ષણની નિંદા કરી હતી. સંયુક્ત રાષ્ટ્ર
સુરક્ષા પરિષદની બેઠક બાદ આ 14 દેશોએ સંયુક્ત નિવેદન બહાર પાડ્યું છે. ઉત્તર
કોરિયાએ આ વર્ષે અત્યાર સુધીમાં આઠ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલનું
પરીક્ષણ કર્યું છે. આ મહિનાની 18મી તારીખે પરિક્ષણ કરાયેલ ઇન્ટરકોન્ટિનેન્ટલ
બેલિસ્ટિક મિસાઇલ પરમાણુ હથિયાર લઇ જવા માટે સક્ષમ છે. ઉત્તર અમેરિકા
મહાદ્વીપના કોઈપણ ભાગને નિશાન બનાવી શકે તેવી આ મિસાઈલ ઉત્તર કોરિયા દ્વારા
પરીક્ષણ કરાયેલ અત્યાર સુધીની સૌથી શક્તિશાળી મિસાઈલ છે. યુએસ એમ્બેસેડર
લિન્ડા ગ્રીનફિલ્ડે માહિતી આપી હતી કે યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ઉત્તર
કોરિયાના ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ પરીક્ષણોની નિંદા કરતું નિવેદન
આપવા જઇ રહ્યા છે અને તે નિવેદનની નકલ સુરક્ષા પરિષદના સભ્યોને આપશે. તેના
થોડા કલાકો બાદ ઉત્તર કોરિયાના નેતા કિમની બહેન કિમ યો જોંગ મેદાનમાં આવી.
તેણીએ ચેતવણી આપી હતી કે યુનાઇટેડ સ્ટેટ્સ યુનાઇટેડ નેશન્સ સમક્ષ તેના નવીનતમ
આંતરખંડીય મિસાઇલ પરીક્ષણોની નિંદા કરવા માંગે છે, જે દેશ માટે વધુ ગંભીર
સુરક્ષા સંકટ તરફ દોરી શકે છે. તેણે કહ્યું કે અમેરિકા ભયથી ભસતું કૂતરું છે.