ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ પાંડે ફ્રાંસની ચાર દિવસીય મુલાકાતે રવાના થયા
છે. જનરલ પાંડે બંને દેશો વચ્ચે સંરક્ષણ સંબંધોને વધુ વિકસાવવા માટે 14 થી 17
નવેમ્બર દરમિયાન વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ સાથે તેમના ફ્રેન્ચ સમકક્ષોને મળશે.
એડિશનલ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ પબ્લિક ઇન્ફોર્મેશનના અધિકારીઓએ ટ્વિટર પર આ
વાતનો ખુલાસો કર્યો છે. અધિકારીઓએ આશા વ્યક્ત કરી હતી કે પાંડેની મુલાકાત બંને
દેશો વચ્ચેના સંરક્ષણ સંબંધોને વધુ સુધારવામાં મદદ કરશે.