ન્યુયોર્ક સિટીમાં મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટના ભાગરૂપે બુધવારે રાત્રે
ફેશન શો યોજાયો હતો. આ શોમાં ઘણા ફેશન ડિઝાઈનર અને હોલીવુડની હિરોઈન દેખાશે.
ખાસ કરીને રેડ કાર્પેટ પર હોલીવુડ સ્ટાર જેનિફર લોપેઝ આ શોમાં આકર્ષણનું
કેન્દ્ર હતી. કેમિલા કેબેલો, શોન મેન્ડેસ, બેન એફ્લેક, રીહાન્ના અને અન્ય
લોકોએ અમેરિકન થીમ આધારિત ઇવેન્ટમાં ફેશન શોમાં મનોરંજન કર્યું.