બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાને તાજેતરમાં સાઉદી અરેબિયાના સુંદર લોકેશન્સ પર ફિલ્મ
ડંકીના શૂટિંગમાં ભાગ લીધો હતો. તેનું શૂટિંગ પૂરું કર્યા બાદ સુપરસ્ટાર
શાહરૂખે ભક્તિભાવ સાથે મક્કામાં ઉમરાહ યાત્રા કરી હતી. તે તસવીરો સાઉદી
અરેબિયાના એક પત્રકારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.”બોલીવુડ અભિનેતા
શાહરૂખ ખાને આજે મક્કામાં ઉમરાહ કરી હતી. અલ્લાહ તેમના ઉમરાહને સ્વીકારે,
આમીન,” સાઉદી પત્રકારે ટ્વિટ કર્યું. મક્કામાં શાહરૂખની ઉમરાહ યાત્રાના ફોટા
અને વીડિયો વાયરલ થયા છે. શાહરૂખે સાઉદી અરેબિયામાં એક સુંદર લોકેશન પર
રાજકુમાર હિરાનીની ડંકીના શૂટિંગમાં ભાગ લીધો હતો. શાહરુખે સાઉદી અરેબિયાના
સંસ્કૃતિ મંત્રાલયના તમામ ટીમના સભ્યોનો આભાર માનતો એક વીડિયો શેર કર્યો,
જેમણે ડંકી ફિલ્મના શૂટ શેડ્યૂલને આટલું સરળ બનાવવામાં મદદ કરી.