યુનાઇટેડ સ્ટેટ્સે મંગળવારે પાવર ગ્રીડ સાધનોની ખરીદી માટે યુક્રેનને 53
મિલિયન ડોલરની નાણાકીય સહાયની જાહેરાત કરી હતી. યુએસએ રશિયન હુમલાનો સામનો
કરવામાં મદદ કરી છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે,
“યુક્રેનિયનોને શિયાળા દરમિયાન ટકી રહેવા માટે આ સાધનો તાત્કાલિક ધોરણે
યુક્રેન મોકલવામાં આવશે.”