વિશ્વની લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપ તેના યુઝર્સના ડેટા બ્રીચનો ભોગ બની છે.
તે ઓનલાઈન યુઝર્સના સૌથી મોટા ડેટા ભંગ પૈકી એક છે. લગભગ 500 મિલિયન (50 કરોડ)
WhatsApp વપરાશકર્તાઓના ફોન નંબર ઓનલાઈન વેચાણ માટે મૂકવામાં આવ્યા છે. સાયબર
ન્યૂઝના અહેવાલ મુજબ, હેકિંગ સમુદાયે ફોરમ પર એક જાહેરાત પોસ્ટ કરી હતી જેમાં
487 મિલિયન WhatsApp વપરાશકર્તાઓના મોબાઇલ નંબરનો 2022 ડેટાબેઝ વેચવાનો દાવો
કરવામાં આવ્યો હતો. ડેટાબેઝમાં યુએસ, યુકે, ઇજિપ્ત, ઇટાલી, સાઉદી અરેબિયા અને
ભારત સહિત 84 વિવિધ દેશોના વોટ્સએપ યુઝર્સના મોબાઇલ નંબર છે. ભંગ થયેલો મોટા
ભાગનો ડેટા ફિશીંગ હુમલાઓ દ્વારા હોવાનું જણાય છે. સાયબર એક્સપર્ટ વોટ્સએપ
યુઝર્સને અજાણ્યા નંબરોથી આવતા કોલ અને મેસેજથી દૂર રહેવાની ચેતવણી પણ આપે છે.