ઈટાલિયન ટાપુ પર ભૂસ્ખલન થયું હતું. આ અકસ્માતમાં આઠ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
એવું લાગે છે કે 13 લોકો ગુમ છે. બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. ઇસ્ચિયા
ટાપુની ઉત્તરે આવેલા કાસામિસિઓલા ટર્મેમાં શનિવારે વહેલી સવારે ભૂસ્ખલન થયું
હતું. ઈટાલીના મંત્રી માટ્ટેઓ સાલ્વિનીએ આ ઘટનામાં 8 લોકોના મોતની પુષ્ટિ કરી
છે. “ઈસ્ચિયા ભૂસ્ખલનમાં આઠ લોકોના મોત થયા. બચાવ કાર્યકરો મુશ્કેલ
પરિસ્થિતિઓમાં કામ કરી રહ્યા છે,” તેમણે કહ્યું.