પંજાબ કેડરના ભૂતપૂર્વ IAS અધિકારી અરુણ ગોયલની કેન્દ્રીય ચૂંટણી કમિશનર તરીકે
નિમણૂક કરવામાં આવી છે. તેઓ ડિસેમ્બર 2027 સુધી આ પદ પર રહેશે. જો વર્તમાન
મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) રાજીવ કુમાર ફેબ્રુઆરી 2025માં નિવૃત્ત થાય છે, તો
ગોયલ CEC બનશે. જ્યારે અરુણ ગોયલ ડિસેમ્બરમાં IAS અધિકારી તરીકે નિવૃત્ત થવાના
હતા, તેઓ પહેલેથી જ સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) લઈ ચૂક્યા છે. તેમની VRS
શુક્રવારથી અમલમાં આવી છે. નોંધનીય છે કે બીજા દિવસે તેમની ચૂંટણી કમિશનર
તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ગોયલ અત્યાર સુધી ભારે ઉદ્યોગ વિભાગના સચિવ હતા.