યુક્રેનના રાષ્ટ્રપતિના ચીફ ઓફ સ્ટાફ એન્ડ્રી યર્માક હેલિફેક્સે સ્પષ્ટતા કરી
હતી કે મોસ્કોએ શાંતિ વાટાઘાટો અંગે ઔપચારિક રીતે કિવનો સંપર્ક કર્યો નથી.
તેમણે કહ્યું કે મંત્રણા કરવા માટે રશિયાએ પોતાની સેનાને સંપૂર્ણપણે પાછી
ખેંચવી પડશે. તેઓ શનિવારે વીડિયો લિન્ક દ્વારા ઈન્ટરનેશનલ સિક્યુરિટી ફોરમને
સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે મંત્રણાને લઈને રશિયા તરફથી કોઈ
સત્તાવાર માહિતી નથી. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે યુક્રેનની આંતરરાષ્ટ્રીય
માન્યતા પ્રાપ્ત સરહદોની બહારની વાટાઘાટો અસ્વીકાર્ય છે. તેમણે માંગ કરી હતી
કે રશિયા પહેલા તેની સેના પાછી ખેંચે.