કેન્દ્ર સરકારે બંગાળ માટે નવા રાજ્યપાલની નિમણૂક કરી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી
મુર્મુએ ભૂતપૂર્વ IAS અધિકારી ડૉ. સીવી આનંદ બોઝને નવા ગવર્નર તરીકે નિયુક્ત
કરવાનો આદેશ જારી કર્યો છે. કેન્દ્ર સરકારે બંગાળ માટે નવા રાજ્યપાલની નિમણૂક
કરી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના કાર્યાલયે એક નિવેદન બહાર પાડ્યું છે કે
ભૂતપૂર્વ IAS અધિકારી ડૉ. સીવી આનંદ બોઝને નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં
આવ્યા છે. સીવી આનંદ બોઝ જે દિવસે ચાર્જ સંભાળશે ત્યારથી તેઓ બંગાળના નિયમિત
ગવર્નર તરીકે ચાલુ રહેશે.